Classified Search

Please let us know your thoughts and ideas on views@gujaratinews.co.uk If you want to publish any news please Email us on News@gujaratinews.co.uk If you want to write any columns, please contact editor@gujaratinews.co.uk To publish Featured add sales@gujaratinews.co.uk Set www.gujaratinews.co.uk as your default homepage
Bookmark and Share



Home » ગુજરાત » ભારત નજીકનું મિત્ર,પાક જોડિયો ભાઈ : કરજઈ
ભારત નજીકનું મિત્ર,પાક જોડિયો ભાઈ : કરજઈ Mar 12, 2010
પરસ્પર સંબંધોમાં સંતુલન સાધવાનો પ્રયત્ન કરતા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઈએ ભારતને અફગાનિસ્તાનનું નજીકનું મિત્ર અને પાકિસ્તાનને જોડિયો ભાઈ જણાવ્યું છે. કરજઈની આ ટિપ્પણી અફઘાનિસ્તાનમાં ભારતની હાજરીને લઈને પાકિસ્તાનની ચિંતા દૂર કરવાનો પ્રયત્ન માનવામાં આવી રહ્યો છે. બે દિવસીય પ્રવાસ પર પાકિસ્તાન આવેલા કરજઈએ સ્પષ્ટ રીતે કહ્યું કે, અફઘાનિસ્તાનનો ભારત સાથે ઘણો ગાઢ મિત્રતા ભરેલો સંબંધ છે. આ સાથે જ તેમણે કહ્યું કે, તેમનો દેશ ક્યારેય પણ પોતાના કોઈ પડોશી ખાસ કરીને પાકિસ્તાન વિરુદ્ધ પોતાની ધરતીનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં આપે અને એ જ આશા તે પાકિસ્તાનથી પણ કરે છે કે, તે પોતાના ક્ષેત્રનો ઉપયોગ અફઘાનિસ્તાનની વિરુદ્ધ નહીં થવા દે.

more...