Classified Search

Please let us know your thoughts and ideas on views@gujaratinews.co.uk If you want to publish any news please Email us on News@gujaratinews.co.uk If you want to write any columns, please contact editor@gujaratinews.co.uk To publish Featured add sales@gujaratinews.co.uk Set www.gujaratinews.co.uk as your default homepage
Bookmark and Share



Home » મનોરંજન » શાહરૂખ અને હું બે ભાઈઓ જેવા છીએ - કરણ જૌહર
શાહરૂખ અને હું બે ભાઈઓ જેવા છીએ - કરણ જૌહર Feb 09, 2010
શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન' હાલ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આ દરમિયાન બોલીવુડના જાણીતા નિર્દેશક કરણ જૌહરનુ કહેવુ છે કે શાહરૂખની સાથે વ્યવસાયિક ભાગીદાર કરતા વધુ એક ભાઈ જેવા સંબંધ છે. કરણ જૌહરે કહ્યુ કે 'માય નેમ ઈઝ ખાન' એ ફિલ્મ છે જેની સાથે તેમનો અને શાહરૂખનો ભાવનાત્મક સંબંધ છે. આ ફિલ્મ તેમને પૈસા કમાવવા નથી બનાવી. કરણ જૌહરની ફિલ્મ નિર્માણ કંપની 'ધર્મા પ્રોડકશંસ' અને શાહરૂખ ખાનની 'રેડ ચિલી એંટરટેનમેંટ'એ મળીને ફિલ્મનુ નિર્માણ કર્યુ છે. કરણ જૌહરે કહ્યુ કે તેઓ એકબીજા સાથે પારિવારિક રૂપે જોડાયેલા છે. શાહરૂખ અને તેનુ ઉપનામ જુદુ હોઈ શકે છે, પરંતુ આ ભાઈચારાની ભાવનાને દૂર નથી લઈ જઈ શકતા, જેને તેઓ બંને સાથે લઈને ચાલી રહ્યા છે.

more...