Classified Search

Please let us know your thoughts and ideas on views@gujaratinews.co.uk If you want to publish any news please Email us on News@gujaratinews.co.uk If you want to write any columns, please contact editor@gujaratinews.co.uk To publish Featured add sales@gujaratinews.co.uk Set www.gujaratinews.co.uk as your default homepage
Bookmark and Share



Home » મનોરંજન » એશ્વર્યા રાય સૂકી હોળી રમશે
એશ્વર્યા રાય સૂકી હોળી રમશે Feb 04, 2010
પાણીની ઉણપને જોતા એશ્વર્યા રાયે નિર્ણય કર્યો છે કે તે સૂકી હોળી રમશે. વાત થઈ રહી છે ફિલ્મ હોળીની. ફિલ્મ 'એક્શન રિપ્લે'માં એશ્વર્યા પર હોળી રમતુ એક ગીત ફિલ્માવવામાં આવશે. પહેલા તે પાણીથી હોળી રમવાની હતી, પરંતુ મુંબઈમાં પાણીની કમીમે જોતા તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો. હવે તે સૂકી હોળી રમશે. ફિલ્મ નિર્દેશક વિપુલ શાહ એશ્વર્યાને લઈને હોળી પર આધારિત ગીતો ફિલ્માવવાનુ વિચારી રહ્યા હતા, જેમા ઓછામાં ઓછા 80 ટેંકર પાણીની જરૂર પડતી, કારણ કે એશ્વર્યા ઉપરાંત તેમા ઘણા જૂનિયર કલાકાર પણ ભાગ લેવાના હતા. એશ્વર્યાએ જ્યારે વિપુલને સલાહ આપી કે પાણીને બરબાદ થવાથી બચાવવુ જોઈએ અને ફિલ્મમાં સૂકી હોળી રમતી બતાવવી જોઈએ. આ વાત વિપુલ શાહ તરત જ માની ગયા.

more...