Classified Search

Please let us know your thoughts and ideas on views@gujaratinews.co.uk If you want to publish any news please Email us on News@gujaratinews.co.uk If you want to write any columns, please contact editor@gujaratinews.co.uk To publish Featured add sales@gujaratinews.co.uk Set www.gujaratinews.co.uk as your default homepage
Bookmark and Share



Home » ગુજરાત » આજે અહેમદ પટેલ અંકલેશ્વર ખાતે મતદાન કરશે
આજે અહેમદ પટેલ અંકલેશ્વર ખાતે મતદાન કરશે Oct 20, 2010
આવતીકાલે રાજ્યમાં પંચાયત-પાલિકાઓની ચૂંટણી યોજાનાર છે. તેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પોત-પોતાના વિસ્તારમાં મતદાન કરવાના છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલ આવતીકાલે સવારે ૧૦થી ૧ર વાગ્યા સુધીમાં અંકલેશ્વરમાં પીરામણ સ્કૂલ ખાતે મતદાન કરનાર છે.

more...