Classified Search

Please let us know your thoughts and ideas on views@gujaratinews.co.uk If you want to publish any news please Email us on News@gujaratinews.co.uk If you want to write any columns, please contact editor@gujaratinews.co.uk To publish Featured add sales@gujaratinews.co.uk Set www.gujaratinews.co.uk as your default homepage
Bookmark and Share



Home » ગુજરાત » રાજપક્ષે દ્વારા 12 સેન્ય અધિકારીઓ બર્ખાસ્ત
રાજપક્ષે દ્વારા 12 સેન્ય અધિકારીઓ બર્ખાસ્ત Feb 04, 2010
શ્રીલંકાએ સોમવારે તાજેતરમાં સંપન્ન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ‘‘રાજનીતિક ષડયંત્ર’’ રચવાના આરોપમાં 12 વરિષ્ઠ સેન્ય અધિકારીઓની સેવા સમાપ્ત કરી દીધી છે અને તેમને ‘‘રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો’’ જણાવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેએ 26 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન ‘‘રાજનીતિક ષડયંત્ર’’ રચવાના આરોપમાં આ અધિકારીઓને ‘‘આવશ્યક સેવાનિવૃતિ’’ પર મોકલી દીધા.

more...