Classified Search

Please let us know your thoughts and ideas on views@gujaratinews.co.uk If you want to publish any news please Email us on News@gujaratinews.co.uk If you want to write any columns, please contact editor@gujaratinews.co.uk To publish Featured add sales@gujaratinews.co.uk Set www.gujaratinews.co.uk as your default homepage
Bookmark and Share



Home » ગુજરાત » ઈરાક : આત્મઘાતી હુમલામાં 41 મર્યા
ઈરાક : આત્મઘાતી હુમલામાં 41 મર્યા Feb 04, 2010
બગદાદમાં સોમવારે એક મહિલા આત્મઘાતી હુમલાવરે તીર્થયાત્રીઓને નિશાન બનાવીને ખુદને ફૂંકી નાખી. આ આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 41 લોકોના મૃત્યુ નિપજ્યાં છે અને 106 લોકો ઘાયલ થયાં છે. સમાચાર એજેંસી ડીપીએ એ સેના પ્રવક્તા કાસિમ અત્તાના હવાલે જણાવ્યું કે, બગદાદના પૂર્વોત્તરમાં સ્થિત બૉબ-અલ-શમ જિલ્લામાં એક મહિલા આત્મઘાતી હમલાવરે એ સમયે ખુદને વિસ્ફોટથી ફૂંકી મારી જ્યારે તીર્થયાત્રી કરબલા શહેર માટે પગપાળા રવાના થયાં હતાં.

more...