આપણે આંગણે અવાર-નવાર આવતા પોપટને તો આપણે સૌ ઓળખીએ છીએ. કેટલાક દોસ્તોના ઘેર તો પિંજરામાં પોપટ પણ પાળેલો હશે