ગુરુ વશિષ્ઠ રોજ સવારે પોતાના આશ્રમમાં સૂર્યોદય પહેલાંનો કેટલોક સમય ઈશ્વરનું ધ્યાન અને તપસ્યામાં વિતાવતા હતા. એ પછી જ તે પોતાની દિનચર્યા શરૃ કરતા.