બનારસમાં એક ધોબી રહેતો હતો. તેની પાસે એક ગધેડો અને એક કૂતરો હતો. ગધેડો ધોબીના કપડાં ઘાટ પરથી લાવવા-લઈ જવાનું કામ કરતો હતો.