સસલાભાઈ બખોલમાં એકલા રહે. ભૂખ લાગે ત્યારે ક્યાંય ચરી આવે. ખાઈ-પીને બખોલમાં ભરાઈ જાય. બહાર નીકળી ફરવાના શોખીન. પાછા બીકણ પણ જબરા.