રાજ્યના પોલીસ દળમાં ૯૦૦થી વધુ પીએસઆઈની ૪ ફેબ્રુઆરીથી યોજાનાર શારીરિક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. તેમજ પરીક્ષાનો નવો કાર્યક્રમ માર્ચ મહિનામાં યોજાય તેવી શક્યતા છે.