ફિલ્મ અભિવ્યક્તિના સૌથી સબળ માધ્યમો પૈકીનું એક માધ્યમ છે. ફિલ્મોમાં રસ ધરાવનારા અમદાવાદીઓ માટે ખુશખબર છે કે વિવિધ વિષયો પર બનાવાયેલી શોર્ટ અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ્સના એક ફેસ્ટિવલનું એનઆઈડી અમદાવાદ કેમ્પસમાં આયોજન કરાયું છે.