રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પીસીઆર વાનમાં ઊંઘતા ઝડપાયેલા સાત પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવતાં પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.