છરીની અણીએ મોબાઈલ લૂંટી લેતાં બે યુવકોને વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડયા હતા. પૂછપરછમાં તેમણે તાજેતરમાં જ એક વિદ્યાર્થીનો મોબાઈલ લૂંટી લીધાની કબૂલાત કરી છે. પોલીસે બંનેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.