શહેરની કેટલીક શાળાઓમાં ચાલતી ગેરરીતિઓ અને સરકારની ગ્રાન્ટના દુરુપયોગની વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં લઇ જિલ્લા શિક્ષણાધિકારીની જુદી જુદી ટીમોએ વિવિધ શાળાઓના રેકર્ડની ચકાસણી હાથ ધરી છે.