દેશભરનાં મહાનગરોમાં વિવિધ વિસ્તારોમાં પોતાની આજીવિકા માટે વિવિધ ચીજોનું જાહેર માર્ગો ઉપર બેસીને વેચાણ કરનારા ફેરિયાઓની સમસ્યા સ્થાનિક સત્તાધીશો તેમજ પ્રજા માટે અઘરી બનતી જઇ રહી છે. અમદાવાદમાં પણ ૮૦ હજારથી વધુ ફેરિયાઓના દબાણ છે.