માધવ સ્મૃતિ ગાર્ડન ગ્રૂપ દ્વારા સંસ્થાનો મિલન સમારંભ તથા ડિરેક્ટરી વિમોચનના કાર્યક્રમનું આયોજન તા.૩૧ જાન્યુઆરીએ નારણપુરા વિસ્તારમાં આવેલા ડી. કે. પટેલ હોલમાં કરવામાં આવ્યું છે.