શહેરના આસ્ફાલ્ટના પહોળા પહોળા રસ્તાઓ અને અંબરને આંબતા એપાર્ટમેન્ટ્સની ભરમારમાં ‘શેરી’ શબ્દને તેના અર્થ સાથે સમજાવવો પડે એવી સ્થિતિ પ્રવર્તે છે.