Classified Search

Please let us know your thoughts and ideas on views@gujaratinews.co.uk If you want to publish any news please Email us on News@gujaratinews.co.uk If you want to write any columns, please contact editor@gujaratinews.co.uk To publish Featured add sales@gujaratinews.co.uk Set www.gujaratinews.co.uk as your default homepage
Bookmark and Share



Home » દુનિયાની 25 'ચેમ્પિયન' કંપનીઓમાં રિલાયંસનો સમાવેશ
દેશની મુખ્ય કંપની રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડને 2009ની ટોચની 25 વિશ્વ કંપનીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે નાણાકીય બજારોમાં મંદી છતા પ્રતિસ્પર્ધામાં ટકી રહી છે.

આ '25 એટી કીર્ને ગ્લોબલ ચેમ્પિયંસ- 2009'માં સમાનારી રિલાયંસ ઈંડસ્ટ્રીઝ એકમાત્ર ભારતીય કંપની છે. આ યાદીમાં જાપાની નિનતેંદો પ્રથમ સ્થાન પર છે. આમ છતા ગૂગલ અને એપ્પલનો નંબર છે.

યાદેમાં રિલાયંસ ઈંડસ્ટ્રીઝને 11માં સ્થાન પર મુકવામાં આવી છે. આ યાદીમા ઉદીયમાન દેશોમાં સ્થિત કંપનીઓનો ભાગ આ વર્ષે ઘટીને 33 ટકા રહી ગયો છે જે ગયા વર્ષે 40 ટકા હતો.